સંવેદના
₹ 199 ( Paper Back )
- Author Vijay Gohel
- ISBN 978-93-90835-61-4
- Category Poetry
- No of Pages 50
- Publisher Rudra Publications
- SKU Code RP-2021-0013
- Book Size 32
- Publishing Date
- Language Gujarati
સંવેદના નું એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થવું એટલે લેખક વિજય ગોહેલ સાહીલ નું એક સ્વપ્ન સાકાર થયું કહેવાય, જે સ્વપ્ન ઘણા વર્ષો થી રાહ જોઈ રહ્યું હતું એક સર્જનાત્મકતા બનવા, સંવેદના માં રજુ થયેલી ગઝલો,રચનાઓ લેખ, વાર્તા ખુબજ આગવી શૈલી માં અને આગવા અંદાજ માં પ્રસ્તુત થાય છે. આપ સમક્ષ સંવેદના ને રજુ કરતા ખુણાંજ આનંદન ની અમે ખરેખર આશ્ચર્ય ની લાગણી અને અનુભવ થાય છે કેમ કે સ્વપ્ન સાકાર થાય એટલે હકારાત્મક આશ્ચર્ય થવું એ સ્વાભાવિક છે..
- Name Vijay Gohel
- Website www.rudarpublications.com
About Author
વિજય ગોહેલ કવિ , લેખક ઉપનામ સાહીલ જન્મ : અમદાવાદ સાહિત્ય લેખન : લેખો, વાર્તા, ગઝલ, કાવ્ય , રચના , અને એમની સૌ પ્રથમ વાર્તા પ્રતિક્ષા આક્રોશ ન્યૂઝ પેપર માં પ્રકાશિત થઇ હતી કોલેજ કાળ થી અને મરીઝ સાહેબ ની ગઝલો થી પ્રેરાઈએ ને અને સાહિત્ય માં રસ હોવા થી એ લેખન તરફ પ્રેરાયા ધબકાર ગ્રુપ ના અભિવ્યક્તિ નામ ના ઈ મેગેઝીન માં એમની સૌ પ્રથમ ગઝલ ''દર્દ'' પ્રકાશિત થઇ હતી. વિશેષ લાયકાત : દરેક પ્રસંગ, વ્યક્તિત્વ ને અનુરૂપ લખવું એમની એક રચના ઓ દિલ ને દર્દ દેનારા , સંગીત માં લયબદ્ધ થઇ ને રજુ થઇ છે જે You tube પાર પ્રાપ્ય છે..